ભોજન બાદ માવા મસાલા મસળતાં લોકોએ અળશી ખાવાની આદત પાડવી જોઈએ. અળસી અનાજના વેપારી કે કરિયાણાની દુકાને સરળતાથી મળી રહે છે.અળસી એક નહી પણ અનેક ફાયદા ધરાવે છે.રોજ એક ચમચી અળસી ખાવાથી થતા ફાયદાનું લીસ્ટ ખુબ લાંબુ છે.
- રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ધટે છે.
-. અળસીમાં કેન્સર રોકનારા 21 તત્વો છે.જેથી કેન્સર સામે રક્ષણ મળે છે.
-. અળસીમાં રહેલ ઓમેગા-3 ફેટી એસીડ મગજના કોષોને શક્તિ આપે છે.
-. અળસીમાં રહેલ લીગ્નીન નામનો પદાર્થ હોર્મોન્સનુ નિયમન કરે છે.
-. બ્લડપ્રેશર અને ડાયાબિટીસ એમ બન્નેમાં રોજ એક ચમચી અળસી ખાવાથી એક વર્ષમાં ફાયદો થાય છે.
-. કિડનીના કામ-સોડીયમ બીજા વધારાના ક્ષાર અને પ્રદુષિત પદાર્થોને બહાર કાઢવામાં તે મદદ કરે છે.
-. અળસી માં ફાઈબર હોય છે તેથી કબજીયાત થતી અટકે છે.
-. ટોટલ કોલેસ્ટ્રોલ તથા ટ્રાયગ્લીસરાઈડનું પ્રમાણ ધટાડે છે.
દરરોજ જમીને એક ચમચી અળસી ખાવી જોઈએ અને આખા દિવસમાં વધુમાં વધુ ત્રણ ચમચી અળસી ખાઈ શકાય. વધુ પ્રમાણમાં નહી
A simple and itnelliegnt point, well made. Thanks!
I have read the article of the alshi but it is also requested that
it should be boiled or rosted please ?
It should be Roasted.
Thanks.